GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નાણાકીય વર્ષ પૂરું થયા પછી કેટલા સમયમાં કંપનીના વાર્ષિક હિસાબો વાર્ષિક સામાન્ય સભામાં રજૂ કરવા પડે ?

આપેલ પૈકી એક પણ નહીં
બાર માસમાં
ત્રણ માસમાં
છ માસમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
જ્યાં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિની ઇચ્છા પર પ્રભુત્વ ધરાવવાની સ્થિતિમાં હોય અને તે પદનો ઉપયોગ અન્યાયી લાભ મેળવવા કરે તો તેને ___ કહેવાય.

ગેરઉપયોગ
છેતરપિંડી
બળજબરી
અયોગ્ય પ્રભાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કઈ ઉત્પાદન પ્રક્રિયામાં ચોક્કસ ગ્રાહકો માટે સિંગલ પ્રોડક્ટનું ઉત્પાદન કરવામાં આવે છે ?

જોબ ઉત્પાદન
સામૂહિક ઉત્પાદન
બેચ ઉત્પાદન
સતત ઉત્પાદન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP