GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ઓડિટરતનું પ્રમાણપત્ર કયા પક્ષને ઉદ્દેશીને આપવાનું હોય છે ? કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી મધ્યસ્થ સરકારને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કંપનીના શેરહોલ્ડરોને કોઈ પક્ષને ઉદ્દેશીને અપાતું નથી મધ્યસ્થ સરકારને કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સને કંપનીના શેરહોલ્ડરોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મોસમી ઘટકને કારણે સામાયિક ચલમાં કયા પ્રકારના ફેરફારો થાય છે ? દીર્ઘકાલીન શૂન્ય પ્રમાણમાં નિયમિત અનિયમિત દીર્ઘકાલીન શૂન્ય પ્રમાણમાં નિયમિત અનિયમિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નળ A એક ટાંકી 20 મિનિટમાં ભરે છે. નળ B 30 મિનિટમાં ભરે છે. નળ A ચાલુ કર્યા બાદ 10 મિનિટ પછી નળ B ખોલવામાં આવે છે, તો ટાંકી ભરાતા કુલ ___ મિનિટ લાગે. 16 12 20 30 16 12 20 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ડિવિડન્ડ જાહેર કર્યા પછી કેટલા સમયમાં ડિવિડન્ડ વૉરન્ટ સભ્યોને પોસ્ટ કરી દેવા પડે કે ડિવિડન્ડ ચૂકવી દેવું પડે ? જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 21 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં જે તે નાણાકીય વર્ષના અંત પહેલાં 21 દિવસમાં 30 દિવસમાં 60 દિવસમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ કમ્પ્યૂટર નેટવર્ક ટોપોલોજીનો પ્રકાર નથી ? ટ્રી (Tree) રિંગ (Ring) સ્ટાર (Star) સ્કવેર (Square) ટ્રી (Tree) રિંગ (Ring) સ્ટાર (Star) સ્કવેર (Square) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નાણાકીય વર્ષ 2021-22 માટે આરોગ્ય અને શિક્ષણ ઉપકરની ટકાવારી કેટલી છે ? 4% 5% 2% 3% 4% 5% 2% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP