GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
નીચેનાં વિધાનોમાંથી કયું વિધાન સાચું છે ?

પ્રત્યેક વિકલનીય વિધેય સતત વિધેય થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું ડાબી અને જમણી બાજુનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.
કોઈ બિંદુ પાસે વિધેયનું લક્ષ અસ્તિત્વ ધરાવે તો તે વિધેય તે બિંદુ પાસે સતત થાય.
પ્રત્યેક સતત વિધેય વિકલનીય વિધેય થાય.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
બેકારીના કુદરતી દરનો ખ્યાલ કોણે આપ્યો છે ?

જગદીશ ભગવતી
જ્યોર્જ જોસેફ સ્ટીગલર
મિલ્ટન ફ્રીડમેન
અમર્ત્ય સેન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189
કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ?

ફાઈલ સંકોચન
ફાઈલ નેટવર્કિંગ
ફાઈલ કન્વર્ટર
ફાઈલ પુનરાવર્તન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP