GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 રૂઢિપ્રયોગનો સાચો અર્થ શોધો. ઓછું આવવું કરકસર કરવી ખુશ થવું દુઃખ થવું વધારે ન હોવું કરકસર કરવી ખુશ થવું દુઃખ થવું વધારે ન હોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 મીરાંબાઈએ નાનપણમાં મેડતામાં રહી કોની પાસેથી ભક્તિનો આકંઠ રસ પીધો હતો ? રાવ દુદાજી બાઈ અમૃતા મામા ભોજસિંહ દાદા વિક્રમસિંહ રાવ દુદાજી બાઈ અમૃતા મામા ભોજસિંહ દાદા વિક્રમસિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો સદિશ r = xi, yj + zk હોય તો, div(r)= ___ આપેલ પૈકી એક પણ નહીં 1 -3 3 આપેલ પૈકી એક પણ નહીં 1 -3 3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કંપનીનાં વિસર્જનના કિસ્સામાં ઓફિશિયલ લિક્વિડેટર પોતાનો મત કોને જણાવે છે ? ટ્રિબ્યુનલને સંચાલકોને શેરહોલ્ડર્સને લેણદારને ટ્રિબ્યુનલને સંચાલકોને શેરહોલ્ડર્સને લેણદારને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી ? SMTP POP3 IMAP MIMP SMTP POP3 IMAP MIMP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 HTML ફાઈલોનું કોડિંગ શેમાં લખવામાં આવે છે ? MS-Word Dos MS-Excel Notepad MS-Word Dos MS-Excel Notepad ANSWER DOWNLOAD GUJARATI MCQ APP