GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ગુજરાત રાજ્યમાં આવેલ સંસ્કૃતિ વનો પૈકી તિર્થકર વન કયા જિલ્લામાં આવેલ છે ? નવસારી મહેસાણા વલસાડ મહીસાગર નવસારી મહેસાણા વલસાડ મહીસાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે જણાવેલ શબ્દનો અર્થ જણાવો. રેણુ રાત્રી વાંસળી (વેણુ) રણપ્રદેશ રજ રાત્રી વાંસળી (વેણુ) રણપ્રદેશ રજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 Change the degree : I am as old as my brother. My brother is not elder to me. I am elder than my brother. My brother is older then me. I am not older then my brother. My brother is not elder to me. I am elder than my brother. My brother is older then me. I am not older then my brother. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 વ્યવસાયમાંથી આવકના સંદર્ભમાં નીચેનામાંથી કયો ખર્ચ પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે બાદ થતો નથી ? જી. એસ. ટી. આપેલ પૈકી એક પણ નહીં સ્થાનિક કર આવકવેરો જી. એસ. ટી. આપેલ પૈકી એક પણ નહીં સ્થાનિક કર આવકવેરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 ચલણનું અવમૂલ્યન થવાને કારણે શેમાં વધારો થાય છે ? નિકાસો મંદી આયાતો અને નિકાસો બંને આયાતો નિકાસો મંદી આયાતો અને નિકાસો બંને આયાતો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 કમ્પ્યૂટરમાં WinZip કયા પ્રકારનો પ્રોગ્રામ છે ? ફાઈલ સંકોચન ફાઈલ પુનરાવર્તન ફાઈલ નેટવર્કિંગ ફાઈલ કન્વર્ટર ફાઈલ સંકોચન ફાઈલ પુનરાવર્તન ફાઈલ નેટવર્કિંગ ફાઈલ કન્વર્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP