બાયોલોજી (Biology)
હર્બેરીયમ ઓફ ફોરેસ્ટ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ક્યાં આવેલું છે ?

ઇંગ્લેન્ડ
દાર્જિલિંગ
પેરિસ
દેહરાદૂન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે પૈકી સંગત જોડ શોધો:

એપોએન્ઝાઈમ - ઉત્સેચકનો બિનપ્રોટીન ભાગ
પ્રોસ્થેટિક જૂથ - ઉત્સેચકનો પ્રોટીન ઘટક
રિબોઝાઈમ - રિબોઝોમ +r-RNA
NADP – સહઉત્સેચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સુવિકસિત ન હોય તેવી ધમની અને શિરાઓ સાથેનું ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર કોની લાક્ષણિકતા છે ?

વિહંગ
કોષ્ઠાંત્રિ
સંધિપાદ
મૃદુકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
ક્રિસ્ટી કોની સાથે સંકળાયેલ રચના છે ?

અંતઃકોષરસજાળ
હરિતકણ
કણાભસૂત્ર
ગોલ્ગીકાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP