કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ઇન્ટરનેશનલ કસ્ટમ્સ દિવસ ક્યારે મનાવાય છે ? 22 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી 22 જાન્યુઆરી 23 જાન્યુઆરી 24 જાન્યુઆરી 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ડિપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઓફ ઈન્ડસ્ટ્રી એન્ડ ઈન્ટર્નલ ટ્રેડ (DPIIT)એ વર્ષ 2021ને ___વર્ષ તરીકે માન્યતા આપી. ઉધોગ પ્રમોશન યુનિકોર્ન ઈન્ટેલિજન્સ ઉધોગ પ્રમોશન યુનિકોર્ન ઈન્ટેલિજન્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે તાજેતરમાં 78મા SKOCH સમિટનું આયોજન ‘સ્ટેટ ઓફ ગવર્નન્સ’ થીમ આધારિત કરવામાં આવ્યું હતું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (FSL) - ફોરેન્સિક સર્વિસ, દિલ્હીએ SKOCH એવોર્ડ 2021ની ગવર્નન્સ કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્યા સ્થળે રામાનુજાચાર્યની 216 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરશે ? ઉત્તર પ્રદેશ ગુજરાત હૈદરાબાદ વારાણસી ઉત્તર પ્રદેશ ગુજરાત હૈદરાબાદ વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દ્વારા જારી રિપોર્ટ અનુસાર, કઈ નદી પર સ્થિત ગાંધી સાગર ડેમનું તત્કાલ રિપેરિંગ કરવાની જરૂરિયાત છે ? મહાનદી બ્રહ્મપુત્રા ચંબલ ગંગા મહાનદી બ્રહ્મપુત્રા ચંબલ ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે કલાઈમેટ હેઝાર્ડસ એન્ડ વલ્નરેબિલિટી એટલાસ ઓફ ઈન્ડિયા લૉન્ચ કર્યું ? જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય જળ શક્તિ મંત્રાલય આવાસ અને શહેરી મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP