કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ?

IISc બેંગલુરુ
IITબોમ્બે
IIT ખડગપુર
IIT કાનપુર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
નીચેના વિધાન પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ OMISURE કિટને મંજૂરી આપી.
OMISURE કિટને અમેરિકા સ્થિત કંપની Thermo Fisher દ્વારા ડિઝાઈન અને વિકસિત કરવામાં આવી છે.
OMISURE RT-PCR કિટ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં એશિયન ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટમેન્ટ બેંક(AIIB)ના ઉપાધ્યક્ષ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ડી.સુબ્બારાવ
રઘુરામ રાજન
જી.સી.મુર્મુ
ઉર્જિત પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
એરઈન્ડિયાના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર (CMD) તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

અજીત મિશ્રા
રમેશ તિવારી
વિક્રમ દેવદત્ત
વિક્રમ શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP