કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
ISFR, 2021માં ક્યાં વિસ્તારોનું પ્રથમવાર મૂલ્યાંકન કરવામાં આવ્યું ?

ટાઈગર કોરિડોર
આપેલ તમામ
ટાઈગર રિઝર્વ
ગીરના જંગલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ચર્ચામાં રહેલ ‘ખુંટકઠ્ઠી કાયદો’ ભારતના ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશ સાથે સંબંધિત છે ?

ઓડિશા
ઝારખંડ
નાગાલેન્ડ
ત્રિપુરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ક્યા દેશના ચાંગ'ઈ -લુનાર પ્રોબને ચંદ્રની સપાટી પર પાણીનો પ્રથમ ઓન સાઈટ પુરાવો મળ્યો ?

ચીન
ફ્રાંસ
રશિયા
જાપાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
સ્વચ્છ ભારત મિશન (ગ્રામીણ) તબક્કો-II કાર્યક્રમ અંતર્ગત સૌથી વધુ ખુલ્લામાં શૌચ મુક્ત (ODF) પ્લસ ગામોની યાદીમાં કયું રાજ્ય ટોચના સ્થાને છે ?

કેરળ
ગુજરાત
મહારાષ્ટ્ર
તેલંગાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP