કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં નિધન પામેલા પદ્મશ્રી પુરસ્કાર વિજેતા ચરણજીતસિંહ કઈ રમત સાથે સંકળાયેલા હતા ? ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન હોકી ટેનિસ ક્રિકેટ બેડમિન્ટન હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ બંને ઈન્ટરનેટ અને મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા 16મી ઈન્ડિયા ડિજિટલ સમિટનું અયોજન કરાયું હતું. આપેલ પૈકી એક પણ નહીં 16મી ડિજિટલ ઈન્ડિયા સમિટની થીમ ‘સુપરચાર્જિંગ સ્ટાર્ટઅપ્સ' હતી. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઑથોરિટી (NTCA) અનુસાર, ભારતમાં વર્ષે 2021માં કેટલા વાઘોનું મૃત્યુ થયું ? 126 137 102 100 126 137 102 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ભારત કઈ ખેત પેદાશનો વિશ્વનું સૌથી મોટો નિકાસકાર દેશ બન્યો ? કાકડી શેરડી ઘઉં ગુલાબ કાકડી શેરડી ઘઉં ગુલાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ ઓરલ કેન્સરની તપાસ માટે પોર્ટેબલ ડિવાઈસ વિકસિત કર્યું છે ? IISc બેંગલુરુ IIT ખડગપુર IITબોમ્બે IIT કાનપુર IISc બેંગલુરુ IIT ખડગપુર IITબોમ્બે IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ ડિજિટલ પેમેન્ટ ઈન્ડેક્સ જારી કર્યો ? RBI SEBI આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગ RBI SEBI આપેલ પૈકી એક પણ નહીં NITI આયોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP