ભારતનો ઈતિહાસ (History of India)
મુદ્રાલેખ 'સત્યમેવ જયતે' કયા ગ્રંથમાંથી લેવામાં આવ્યો છે ?

મુંડક ઉપનિષદ
ઋગ્વેદ
અથર્વવેદ
ચંદોગ્યા ઉપનિષદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો ઈતિહાસ (History of India)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સતત છ વર્ષ સુધી પ્રમુખ તરીકે રહેવાનો અવસર નીચેના પૈકી કોને પ્રાપ્ત થયેલ હતો ?

વ્યોમેશચંદ્ર બેનરજી
અબુલ કલામ આઝાદ
સુરેન્દ્રનાથ બેનરજી
દાદાભાઈ નવરોજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP