કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ ડાયબિટીસ દિન' અથવા તો 'વિશ્વ મધુપ્રમેહ દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર 13 નવેમ્બર 14 નવેમ્બર 15 નવેમ્બર 12 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) પીએમ મોદીએ તાજેતરમાં કેવડિયા ખાતે કયા વનનું ઉદ્દઘાટન કર્યું ? આરોગ્ય વન એક પણ નહીં સરદાર વન એકતા વન આરોગ્ય વન એક પણ નહીં સરદાર વન એકતા વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) શ્રી નીતીશ કુમારે બિહારના મુખ્યમંત્રી તરીકે સતત કેટલામી વખત શપથ લીધા છે ? સાતમી બીજી ચોથી ત્રીજી સાતમી બીજી ચોથી ત્રીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'વિશ્વ શૌચાલય દિવસ' તરીકે કયો દિવસ ઉજવાય છે ? 19 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 20 નવેમ્બર 19 નવેમ્બર 18 નવેમ્બર 17 નવેમ્બર 20 નવેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આંતરરાષ્ટ્રીય પર્વત દિવસ' ક્યારે મનાવાય છે ? 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર 10 ડિસેમ્બર 9 ડિસેમ્બર 11 ડિસેમ્બર 12 ડિસેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વર્લ્ડ ઇકોનોમિક ફોરમની વર્ષ 2021ની વાર્ષિક બેઠક કયા શહેરમાં યોજાશે ? દાઓસ નવી દિલ્હી સિંગાપુર દુબઈ દાઓસ નવી દિલ્હી સિંગાપુર દુબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP