કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા દેશે ગુરુત્વાકર્ષણ પ્રયોગ માટે કૃત્રિમ ચંદ્ર બનાવ્યો ? અમેરિકા જાપાન ચીન ઈઝરાયેલ અમેરિકા જાપાન ચીન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ભારતની પ્રથમ મોબાઈલ હની પ્રોરોસિંગ વેન ક્યા રાજયમાં લૉન્ચ કરવામાં આવી ? ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય મધ્ય પ્રદેશ ઉત્તર પ્રદેશ અરુણાચલ પ્રદેશ મેઘાલય મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં ક્યા મંત્રાલયે 'ડિજિટલ ગવર્નમેન્ટ મિશન’ શરૂ કર્યું ? ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રાનિક્સ અને IT મંત્રાક ગૃહ મંત્રાલય નાણાં મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય ઈલેક્ટ્રાનિક્સ અને IT મંત્રાક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) ISFR, 2021 અનુસાર, ગુજરાતમાં ભૌગોલિક વિસ્તારના કેટલા ટકા વૃક્ષ આચ્છાદન છે ? 3.75% 2.80% 1.75% 4.35% 3.75% 2.80% 1.75% 4.35% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં અગરતલા અને જિરીબામ વચ્ચે શરૂ કરવામાં આવેલી નવી જન શતાબ્દી એક્સપ્રેસ ત્રિપુરાને ક્યા રાજ્ય સાથે જોડે છે ? સિક્કિમ આસામ મણિપુર પશ્ર્ચિમ બંગાળ સિક્કિમ આસામ મણિપુર પશ્ર્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022) તાજેતરમાં જાહેર કરાયેલા વર્ષ 2022ના પદ્મ વિભૂષણ પુરસ્કાર અંગેનો અયોગ્ય વિકલ્પ પસંદ કરો. જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ કલ્યાણ સિંહ - કલા પ્રભા અત્રે - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ જનરલ બિપિન રાવત - સિવિલ સર્વિસ કલ્યાણ સિંહ - કલા પ્રભા અત્રે - કલા રાધેશ્યામ ખેમકા - સાહિત્ય અને શિક્ષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP