Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ક્યો સમ્રાટ ભારતનો નેપોલિયન તરીકે ઓળખાય છે ? અશોક વિક્રમાદિત્ય સમુદ્રગુપ્ત ચન્દ્રગુપ્ત મૌર્ય અશોક વિક્રમાદિત્ય સમુદ્રગુપ્ત ચન્દ્રગુપ્ત મૌર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ? માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ માધવસિંહ સોલંકી અમરસિંહ ચૌધરી છબીલદાસ મહેતા કેશુભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) Find out correct Spelling. academic academie acedemic acadamic academic academie acedemic acadamic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'હાટ' - તળપદા શબ્દનું શિષ્ટરૂપ આપો. સાથે બદલો બજાર હાથ સાથે બદલો બજાર હાથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'પર્યાવરણ' શબ્દની સાચી સંધિ જણાવો. પર + આવરણ પર્ય + આવરણ પરિ + આવરણ પર્યા + વરણ પર + આવરણ પર્ય + આવરણ પરિ + આવરણ પર્યા + વરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'નેશનલ ડેરી ડેવલપમેન્ટ કોર્પોરેશન'નું વડું મથક ક્યાં આવેલું છે ? ભાવનગર મહેસાણા આણંદ સુરત ભાવનગર મહેસાણા આણંદ સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP