Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારતીય રીઝર્વ બેંક સાથે મળીને સહકારી બેંકો અને ક્ષેત્રીય ગ્રામીણ બેંકોની દેખરેખનું કાર્ય કોણ કરે છે ?

ઇન્ડસ્ટ્રિયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા - IDBI
નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ - NABARD
એગ્રીકલ્ચર રિફાઈનાન્સ એન્ડ ડેવલપમેન્ટ કોર્પોરેશન - ARDC
રૂરલ પ્લાનીંગ એન્ડ ક્રેડિટ સેલ - RPCC

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
શરીરની આંતરીક રચનાનો અભ્યાસ કરતી જીવવિજ્ઞાનની શાખાને કયા નામથી ઓળખવામાં આવે છે ?

એક્સ-બાયોલોજી
એનથ્રોપોલોજી
જીરોન્ટોલોજી
એનાટોમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'કપાળમાં ઊગે વાળ તો ભાલમાં ઊગે ઝાડ' - આ પંક્તિને શું કહેશો ?

રૂઢિપ્રયોગ
કહેવત
કવિતા
વિચારવિસ્તાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

દીપ નિર્વાણ
સોક્રેટિસ
કુરુક્ષેત્ર
ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

પલ્લીનો મેળો
ગાય ગોહરીનો મેળો
દૂધરેજનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગુજરાતની શાળાઓમાં 'મધ્યાહ્ન ભોજન યોજના' કયા મુખ્યમંત્રીએ દાખલ કરી હતી ?

માધવસિંહ સોલંકી
કેશુભાઈ પટેલ
છબીલદાસ મહેતા
અમરસિંહ ચૌધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP