Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
નીચેનામાંથી કયા યંત્રની શોધ ભારતીય વૈજ્ઞાનિક જગદીશ ચંદ્ર બોઝે કરી હતી ?

થર્મોમીટર
અભય દીવો
કેસ્કોગ્રાફ
ટ્રાન્સફોર્મર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ?

દૂધરેજનો મેળો
ચિત્રવિચિત્રનો મેળો
પલ્લીનો મેળો
ગાય ગોહરીનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ગ્રામદક્ષિણામૂર્તિ, આંબલા અને લોકભારતી, સણોસરા જેવી ગ્રામલક્ષ્મી અને સર્વોદયલક્ષી કેળવણી માટેની સંસ્થાઓ કોણે સ્થાપી હતી ?

ઉદયરામ મહેતા
નાનાભાઈ ભટ્ટ
ભુરાભાઈ પટેલ
મનુભાઈ પંચોળી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
ભારત-પાકિસ્તાન વચ્ચેની સરહદ રેખા કયા નામથી ઓળખાય છે ?

રેડ ક્લિફ
ડુરેન્ડ રેખા
કારગિલ રેખા
મેકમોહન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP