Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેના ઉદાહરણોમાંથી શિખરિણી છંદની પંક્તિ શોધો. ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ઈન્દ્રપ્રસ્થ જેનો આજે વિચાર કરતા હતા ઊગે છે નભસૂર્ય ગાઢ જગના અંધાર સમા છતાંય દિલ ચહે તન યુવાનની તાજગી મને બોલાવે ઓ ગિરિવર તણાં મોન શિખરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) સૌથી નાની વિભાજ્ય અને સૌથી નાની અવિભાજ્ય સંખ્યાઓના વર્ગનો સરવાળો કેટલો થાય ? 5 20 25 10 5 20 25 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) બે સંખ્યાઓનો ગુ.સા.અ. 8 છે અને તેમનો ગુણાકાર 384 છે, તો તેમનો લ.સા.અ. ___ છે. 42 24 48 16 42 24 48 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) રાહીનું સ્થાન વર્ગમાં ઉપરથી 16 મું અને નીચેથી 24 મું છે, તો વર્ગમાં કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે ? 40 38 39 41 40 38 39 41 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'મારાથી પત્ર લખાય છે' - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. મેં પત્ર લખાવ્યો. મારા વડે પત્ર લખાય છે. મને પત્ર લખ્યો. હું પત્ર લખું છું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'સોનેટ' - કાવ્યપ્રકારમાં કેટલી કાવ્યપંક્તિ હોય છે ? 24 14 15 12 24 14 15 12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP