કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
દીપાવલીના તહેવાર દરમિયાન ગુજરાતના સરકારી કર્મચારીઓને ફેસ્ટીવલ એડવાન્સ તરીકે કેટલા રૂપિયા આપવાની ગુજરાત સરકારે જાહેરાત કરી છે ?

20,000
10,000
15,000
5,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી કયા જિલ્લાઓમાં બનાવેલા શ્રમયોગી કલ્યાણ કેન્દ્ર ભવનોનું ઈ-લોકાપણૅ કર્યું હતું ?

અમદાવાદ, વડોદરા
અમદાવાદ, રાજકોટ
રાજકોટ, ભાવનગર
રાજકોટ, વડોદરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
ખોટું વિધાન જણાવો ?

સક્રિયતાના 16 દિવસની ઉજવણી 25 ઓક્ટોબરથી 10 નવેમ્બર વચ્ચે કરવામાં આવે છે.
10 ડિસેમ્બર : આંતરરાષ્ટ્રીય માનવ અધિકાર દિવસ
25 નવેમ્બર : મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ
મહિલાઓ સામે હિંસા નાબુદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2020 ની થીમ 'Fund, Respond, Prevent, Collect'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020)
તાજેતરમાં લોકસભાના સેક્રેટરી જનરલ તરીકે કોની નિયુક્તિ કરવામાં આવી ?

ઉત્પલકુમાર સિંઘ
કેવલકુમાર શર્મા
આનંદ પ્રકાશ
અરવિંદ રાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP