Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'અસ્મિતા પર્વ' કયા દિવસે ઉજવવામાં આવે છે ?

હનુમાન જયંતિ
મહા શિવરાત્રી
રામનવમી
જન્માષ્ટમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
'ગોપાળબાપા' પ્રકરણ કઈ નવલકથામાંથી લેવામાં આવ્યું છે ?

ઝેર તો પીધાં છે જાણી જાણી ભાગ - 1
દીપ નિર્વાણ
સોક્રેટિસ
કુરુક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11)
IPL-9 માં કઈ ટીમ ચેમ્પીયન બની હતી ?

સનરાઈઝર્સ હૈદરાબાદ
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
કોલકોત્તા નાઈટ રાઈડર્સ
મુંબઈ ઇન્ડિયન્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP