Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 26 નવેમ્બર, 2016ના દિવસે ભારતે કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું ? અગ્નિ - 3 અગ્નિ - 4 અગ્નિ - 5 અગ્નિ - 2 અગ્નિ - 3 અગ્નિ - 4 અગ્નિ - 5 અગ્નિ - 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 3750 75 325 750 3750 75 325 750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'આ દવા દૂધ સાથે લેજો' - આ વાક્યનો પ્રકાર જણાવો. આજ્ઞાર્થવાક્ય વિધાનવાક્ય ઉદ્ગારવાક્ય પ્રશ્નવાક્ય આજ્ઞાર્થવાક્ય વિધાનવાક્ય ઉદ્ગારવાક્ય પ્રશ્નવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'ધૃતિ' એટલે શું ? ઘી દીપ્તિ ધારણા ધીરજ ઘી દીપ્તિ ધારણા ધીરજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારત એક ___ દેશ છે. ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્મ સાપેક્ષ ધર્માંધ ધર્મ નિરપેક્ષ સાંપ્રદાયિક ધર્મ સાપેક્ષ ધર્માંધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ત્રણ કલાકના સમયગાળાને શું કહેવાય ? ક્ષણ ટાણું કલાક પ્રહર ક્ષણ ટાણું કલાક પ્રહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP