કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
પ્રજાસત્તાક દિવસ (26 જાન્યુઆરી, 2021) નિમિત્તે કયા દેશના ભારતીય મૂળના પ્રમુખ ચંદ્રિકા પ્રસાદ સંતોખી મુખ્ય મહેમાન રહેશે ?

મોરેશિયસ
મલેશિયા
વેનેઝુએલા
સુરીનામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં ચોથો આંતરરાષ્ટ્રીય લોકસાહિત્ય મહોત્સવ (International Folklore Festival)નું આયોજન ક્યા કરવામાં આવ્યું હતું ?

ચંદીગઢ યુનિવર્સિટી
દિલ્હી યુનિવર્સિટી
જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી
IIT ભુવનેશ્વર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
તાજેતરમાં નિધન પામેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી માધવસિંહ સોલંકી વિશે સત્ય વિધાન / વિધાનો પસંદ કરો.

માધવસિંહ 4 વાર ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા હતા. તથા રાજીવ ગાંધીએ આયોજન પંચના ઉપાધ્યક્ષની જવાબદારી તેમને સોંપી હતી.
માધવસિંહ પી.વી. નરસિમ્હારાવની સરકારમાં વિદેશમંત્રી બન્યા હતા.
માધવસિંહ ખામ (KHAM) થિયરી અપનાવી વર્ષ 1985ની વિધાનસભામાં 149 બેઠકો મેળવી વિક્રમ સર્જ્યો હતો જે હજુ સુધી અકબંધ છે.
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ?

નાગાર્જુનસાગર ડેમ
ઓમકારેશ્વર ડેમ
કડાણા ડેમ
સરદાર સરોવર ડેમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021)
વર્ષ 2021ના ભારતના રાષ્ટ્રીય પર્યટન દિવસ (25 જાન્યુઆરી)ની થીમ શું છે ?

દેશ કી પહેચાન
દેશ કી એકતા, દેશ કી શાન
અપના દેશ, અપની પહેચાન
દેખો અપના દેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP