Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) 'ગુજરાત મોરી મોરી રે' કાવ્યના કવિ કોણ ? નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુન્દરમ્ નાથાલાલ દવે ઉમાશંકર જોષી નર્મદ સુન્દરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) નીચેનામાંથી કયું જોડકું સાચું નથી ? અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ અંજાર - જેસલ તોરલની સમાધિ સતાધાર - આપા ગીગાની સમાધિ જૂનાગઢ - દાસી જીવણની સમાધિ અમરેલી - મહાત્મા મૂળદાસની સમાધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) (1)¹⁰⁰⁰ - (1000)⁰ = ___ 1 1000 999 0(Zero) 1 1000 999 0(Zero) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા, ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે. - આ પંક્તિનો છંદ ઓળખાવો. મનહર ચોપાઈ સવૈયા દોહરો મનહર ચોપાઈ સવૈયા દોહરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામે કયો મેળો ભરાય છે, જેમાં માતાની માંડી પર શુધ્ધ ઘી ચઢાવવામાં આવે છે ? દૂધરેજનો મેળો ચિત્રવિચિત્રનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો દૂધરેજનો મેળો ચિત્રવિચિત્રનો મેળો પલ્લીનો મેળો ગાય ગોહરીનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-2-2017) (SA-4-11) કવિ રમેશ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? અમરેલી સુરત ભાવનગર રાજકોટ અમરેલી સુરત ભાવનગર રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP