Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વિશ્વભરમાં 'પર્યાવરણ દિન' તરીકે કયા દિવસને જાહેર કરવામાં આવ્યો છે ? 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ 18 મી ઓગષ્ટ 5 મી જૂન 5 મી સપ્ટેમ્બર 18 મી જુલાઈ 18 મી ઓગષ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? માત્ર બે એક અસંખ્ય દસ માત્ર બે એક અસંખ્ય દસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પ્રીત કરું પ્રેમથી પ્રગટ થાશે' - અલંકાર જણાવો. ઉપમા યમક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ઉપમા યમક અંત્યાનુપ્રાસ વર્ણાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 75 750 3750 325 75 750 3750 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કઈ સંખ્યાને 3 વડે નિઃશેષ ભાગી શકાય ? 1363 1614 1202 1163 1363 1614 1202 1163 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? મીરાં વલ્લભ નરસિંહ પ્રેમાનંદ મીરાં વલ્લભ નરસિંહ પ્રેમાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP