કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં નેશનલ ફિશરીઝ ડેવલપમેન્ટ બોર્ડ તરફથી જારી કરાયેલા મત્સ્ય ક્ષેત્રના પુરસ્કારમાં પ્રથમ પુરસ્કાર કયા રાજ્યએ જીત્યો ? આસામ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત આસામ મહારાષ્ટ્ર કેરળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં કયા રાજ્યએ જમીન અને સંપત્તિ નોંધણી માટે 'ધરણી' પોર્ટલ લૉન્ચ કર્યું ? તમિલનાડુ તેલંગાણા ગુજરાત આંધ્ર પ્રદેશ તમિલનાડુ તેલંગાણા ગુજરાત આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) મત્સ્ય ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોની આજીવિકામાં વધારો કરવા કયા રાજ્યે 'પરિવર્તનમ્' કાર્યક્રમ શરૂ કર્યો ? મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગોવા મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કેરળ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) માનવ વિકાસ અહેવાલ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે ? UNICEF આપેલ પૈકી એક પણ નહીં UNESCO યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ UNICEF આપેલ પૈકી એક પણ નહીં UNESCO યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) ચિલ્હાટી-હલ્દીબારી રેલવે લિન્ક તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 55 વર્ષ બાદ શરૂ કરી હતી ? મ્યાનમાર ભૂતાન બાંગ્લાદેશ નેપાળ મ્યાનમાર ભૂતાન બાંગ્લાદેશ નેપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) 'આત્મનિર્ભર ભારત રોજગાર યોજના' ના સંદર્ભમાં નીચેનામાંથી કયું /કયા વિધાનો સાચા છે ? મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. મહત્તમ 1000 કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 24 ટકા સબસિડી મળશે. આપેલ તમામ 1000 થી વધુ કર્મચારીઓને રોજગાર આપતી EPFO રજીસ્ટર્ડ કંપનીને નવા કર્મચારીને નોકરી પર રાખવા માટે 12ટકા સબસિડી મળશે. આ યોજના અંતર્ગત 2 વર્ષ સુધી સબસીડી મળશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP