કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં 'ઓપરેશન કેલિપ્સો' અંતર્ગત આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટનો પર્દાફાશ કરવામાં આવ્યો તે ઓપરેશન કોણે હાથ ધર્યું હતું ? ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (Interpol) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ(DRI) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ઇન્ટરનેશનલ ક્રિમીનલ પોલીસ ઓર્ગેનાઇઝેશન (Interpol) નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) ડિરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઇન્ટેલિજન્સ(DRI) નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં લોંચ કરાયેલો 'MSME પ્રેરણા' પ્રોગ્રામ શું છે ? ઓનલાઈન MSMEને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ એક પણ નહીં MSMEને લોન આપવા માટેની યોજના MSME માટેનું પોર્ટલ ઓનલાઈન MSMEને માર્ગદર્શન આપવાનો પ્રોગ્રામ એક પણ નહીં MSMEને લોન આપવા માટેની યોજના MSME માટેનું પોર્ટલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન દ્વારા પ્રથમ 100 ઓકટેન પેટ્રોલ શરૂ કરાયું હતું આ ફયુઅલનું કઈ રિફાઇનરીમાં ઉત્પાદન કરાયું હતું ? લખનઉ રિફાઇનરી મથુરા રિફાઇનરી કાનપુર રિફાઇનરી સાલેમ રિફાઇનરી લખનઉ રિફાઇનરી મથુરા રિફાઇનરી કાનપુર રિફાઇનરી સાલેમ રિફાઇનરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) વિશ્વનો સૌથી શક્તિશાળી 856 ફૂટ ઊંચો વિન્ડ ટર્બાઈન વર્ષ 2023 સુધીમાં કયા દેશમાં સ્થાપવામાં આવશે ? અમેરિકા રશિયા ચીન ઇંગ્લેન્ડ અમેરિકા રશિયા ચીન ઇંગ્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) અટલ બિહારી વાજપેયીની 18 ફૂટ ઊંચી પ્રતિમાનું તાજેતરમાં અનાવરણ ક્યાં થયું છે ? આમાંથી એક પણ નહિ સિમલા ગ્વાલિયર કોલકાતા આમાંથી એક પણ નહિ સિમલા ગ્વાલિયર કોલકાતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ 2020 (Current Affairs 2020) તાજેતરમાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ(ICC)એ કેપ્ટન ઓફ ડિકેડ (દશકાના કેપ્ટન) તરીકેનો એવોર્ડ કોણે જીત્યો ? જો રુટ એરોન ફિન્ચ એમ એસ ધોની વિરાટ કોહલી જો રુટ એરોન ફિન્ચ એમ એસ ધોની વિરાટ કોહલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP