Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક જ બિંદુમાંથી કેટલી રેખાઓ પસાર થઈ શકે ? માત્ર બે અસંખ્ય દસ એક માત્ર બે અસંખ્ય દસ એક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિનાદ'નો સમાનાર્થી શબ્દ જણાવો. ધ્વનિ નિષ્પંદ નિરાંત સૂર ધ્વનિ નિષ્પંદ નિરાંત સૂર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? રાજુ ચંદા મૃણાલ અલકકિશોરી રાજુ ચંદા મૃણાલ અલકકિશોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'મુખડાની માયા લાગી રે' પદ કોનું છે ? પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ પ્રેમાનંદ નરસિંહ મીરાં વલ્લભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 2 જૂન, 2014 ના રોજ તેલંગાણા રાજ્ય કયા રાજ્યમાંથી જુદું થઈ નવું રાજ્ય બન્યું ? કેરલ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક કેરલ તમિલનાડુ આંધ્રપ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) અજંતા-ઇલોરાની ગુફાઓ કયા રાજ્યમાં આવેલી છે ? ગોવા ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ગોવા ગુજરાત કર્ણાટક મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP