Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ક્યા શબ્દનું લિગપરિવર્તન શક્ય નથી ? ચોટલો પુત્ર નાગ પગ ચોટલો પુત્ર નાગ પગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી કયું પાત્ર 'સરસ્વતીચંદ્ર'નું છે ? ચંદા રાજુ મૃણાલ અલકકિશોરી ચંદા રાજુ મૃણાલ અલકકિશોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સવારનો નાસ્તો' - માટેનો એક શબ્દ જણાવો. શિરામણ રોઢું વાળું જમણ શિરામણ રોઢું વાળું જમણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 75 750 3750 325 75 750 3750 325 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'યજ્ઞ' શબ્દમાં ‘જ્ઞ' માં જોડાક્ષરના કયા ઘટક વર્ણો આવેલા છે ? ગ્ + જ જ્ + જ્ઞ ઝ્ + ગ જ્ + ગ ગ્ + જ જ્ + જ્ઞ ઝ્ + ગ જ્ + ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP