Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે ? 999.99 999.91 909.99 999.00 999.99 999.91 909.99 999.00 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તુળ આલેખમાં 25% એટલે કેટલા અંશ થાય? 90° 45° 180° 25° 90° 45° 180° 25° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ડૉ. બાબા સાહેબ આંબેડકરે. કયા હકને બંધારણનો આત્મા કહ્યો છે ? સ્વતંત્રતાનો હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક સ્વતંત્રતાનો હક બંધારણીય ઇલાજોનો હક સમાનતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'નિશીથ' શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો. મધ્યાહન સંધ્યા શર્વરી વિભાવરી મધ્યાહન સંધ્યા શર્વરી વિભાવરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 26 નવેમ્બર, 2016ના દિવસે ભારતે કઈ મિસાઈલનું પરીક્ષણ કર્યું હતું ? અગ્નિ - 2 અગ્નિ - 4 અગ્નિ - 5 અગ્નિ - 3 અગ્નિ - 2 અગ્નિ - 4 અગ્નિ - 5 અગ્નિ - 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'પોંગલ' કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? ઝારખંડ આંધ્ર પ્રદેશ મેઘાલય તમિલનાડુ ઝારખંડ આંધ્ર પ્રદેશ મેઘાલય તમિલનાડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP