Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ખટ - એટલે કેટલા ? પાંચ છ ચાર સાત પાંચ છ ચાર સાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'She is walking home.' - Find the verb. home is She walking home is She walking ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/10 3/40 1/30 3/20 3/10 3/40 1/30 3/20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી ધીરા ભગત બાલમુકુંદ દવે મણિશંકર ભટ્ટ ઉમાશંકર જોશી ધીરા ભગત બાલમુકુંદ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ∆ ABC માં sin ((B+C)/2) = ___ sin A sin A/2 cos A/2 cos A sin A sin A/2 cos A/2 cos A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1469 1600 1500 1576 1469 1600 1500 1576 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP