Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક-અનેક - વિરુદ્ધાર્થી શબ્દમાં અંગસાધક પ્રત્યય જણાવો. અ નેક ક અન્ અ નેક ક અન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પાંચ દાણા - કૃતિમાં ધનપાલ શેઠ કોની આવડત અને વ્યવહારકુશળતા જાણવાની ઇચ્છા રાખે છે ? સાળીઓની પડોશણોની પુત્રવધૂઓની દીકરીઓની સાળીઓની પડોશણોની પુત્રવધૂઓની દીકરીઓની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'You know as many people as I do.’ - Find the adjective. people as many people as many You know people as many people as many You know ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) મનુબેન ગાંધી લિખિત પ્રેરક પ્રસંગવર્ણન કૃતિ કઈ ? જીવન પાથેય વલયની આકાશી સફર બે ખાનાનો પરિગ્રહ પરીક્ષા જીવન પાથેય વલયની આકાશી સફર બે ખાનાનો પરિગ્રહ પરીક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) એક ડબ્બામાં 3 લાલ, 4 સફેદ અને 3 કાળા દડા છે. જો ડબ્બામાંથી ત્રણ દડા એક સાથે કાઢવામાં આવે તો ત્રણે દડા સફેદ જ હોય તેવી સંભાવના શોધો. 3/20 3/10 3/40 1/30 3/20 3/10 3/40 1/30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હું એક સંખ્યા ધારું છું. તેના બમણા કરું છું. પછી તેમાં 3 ઉમેરું છું, તેમાં મારી ધારેલી સંખ્યાના 4 ગણા ઉમેરું છું, પછી તેમાંથી 7 બાદ કરતાં જવાબ -34 આવે છે. તો મારી ધારેલી સંખ્યા જણાવો. 5 -4 4 -5 5 -4 4 -5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP