Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) વિટામીન-ઇ ની ઊણપથી કયો રોગ થાય છે ? બેરીબેરી સ્કર્વી સુકતાન પાંડુરોગ બેરીબેરી સ્કર્વી સુકતાન પાંડુરોગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીની સપાટી પર આશરે કેટલા ટકા જલાવરણ છે ? 71 75 68 65 71 75 68 65 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) આમાં ધાતુમય ખનીજ કયું છે ? સિલિકા સોનું ગ્રેફાઈટ નિકલ સિલિકા સોનું ગ્રેફાઈટ નિકલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'She is walking home.' - Find the verb. walking home She is walking home She is ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) નીચેના શબ્દોમાંથી કયો શબ્દ 'રવાનુકારી' નથી ? પટ્ટપટ્ટ છમછમ ઠેરઠેર ખળખળ પટ્ટપટ્ટ છમછમ ઠેરઠેર ખળખળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બ્રિટિશ સરકારે ઇંગ્લેન્ડના પ્રધાન રૉલેટના અધ્યક્ષપદે 'રૉલેટ એક્ટ' ક્યારે ઘડયો હતો ? ઈ.સ. 1917 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1913 ઈ.સ. 1917 ઈ.સ. 1919 ઈ.સ. 1915 ઈ.સ. 1913 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP