Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કવિ હર્ષ બ્રહ્મભટ્ટના પિતાજીનું નામ શું છે ? રામલાલ મણિલાલ શંકરલાલ વાડીલાલ રામલાલ મણિલાલ શંકરલાલ વાડીલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ કર્મધારય સમાસ દ્વંદ્વ સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'દિગંત' શબ્દની સંધિ છૂટી પાડો. દિક + અંત દિક્ + અંત દિગ્ + અંત દિગ + અંત દિક + અંત દિક્ + અંત દિગ્ + અંત દિગ + અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) પૃથ્વીને ચોમેર વીંટળાયેલ હવાના આવરણને વાતાવરણ કહે છે. જે પૃથ્વીની સપાટીથી આશરે કેટલા કિ.મી. સુધી વિસ્તરેલું છે ? 1500 1600 1576 1469 1500 1600 1576 1469 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) દુનિયાનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ કેટલા મીટરની ઊંચાઈ ધરાવે છે ? 8,484 8,848 8,584 8,974 8,484 8,848 8,584 8,974 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) કાવ્યમંગલા, વસુધા, યાત્રા વગેરે કોના કાવ્યસંગ્રહો છે ? દ્વિરેફ સુંદરમ્ બેફામ ઉશનસ્ દ્વિરેફ સુંદરમ્ બેફામ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP