Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરિક્રમા', 'કુંતલ' એ કોના કાવ્યસંગ્રહો છે ? મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે ધીરા ભગત ઉમાશંકર જોશી મણિશંકર ભટ્ટ બાલમુકુંદ દવે ધીરા ભગત ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) 'પરમેશ્વર' શબ્દનો સમાસ ઓળખાવો. બહુવ્રીહી સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ બહુવ્રીહી સમાસ દ્વંદ્વ સમાસ કર્મધારય સમાસ તત્પુરુષ સમાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ડૉ. શરચંદ્ર શર્માને ડૉ. રાજેન્દ્ર પ્રસાદને ડૉ. એની બેસન્ટને ડૉ. ભીમરાવ આંબેડકરને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) હોસ્પિટલના ડોક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું - વાક્ય પ્રકાર જણાવો. સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય મિશ્રવાક્ય સાદુંવાક્ય સંયુક્તવાક્ય સંકુલવાક્ય મિશ્રવાક્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) સમાંતર શ્રેણી 100, 97, 94, 91... નું કયું પદ પહેલું ઋણ પદ આવે ? 35 24 34 36 35 24 34 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33) ભૂતકૃદન્ત ઓળખાવો. લખીને પડયો પડ્યો વાંચવાનો લખવાનું લખીને પડયો પડ્યો વાંચવાનો લખવાનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP