Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
બંધારણ સભાના પ્રમુખ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ?

ડૉ. ભીમરાવ આંબેડકરને
ડૉ. એની બેસન્ટને
ડૉ. રાજેન્દ્ર પ્રસાદને
ડૉ. શરચંદ્ર શર્માને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
દશેરાએ ઘોડું ન દોડવું - કહેવતનો અર્થ શો ?

જરૂર પડ્યે વ્યક્તિ ન મળવી
ખરા સમયે જ સફર ન કરવી
દશેરા એ જ કામ ન થવું
ખરે સમયે ઉપયોગમાં ન લાગવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
'ચરણસ્પર્શ' સમાસ ઓળખાવો.

તત્પુરુષ સમાસ
બહુવ્રીહી સમાસ
દ્વિગુ સમાસ
દ્વંદ્વ સમાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (RK-27-33)
વિદ્યુત પ્રવાહની હાજરી નોંધવા માટે કયું યંત્ર વપરાશે ?

થર્મોમીટર
પાણી મીટર
પ્રદૂષણ મીટર
ગેલ્વેનોમીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP