Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ?

વિરની વિદાય
બાપાનો કાગળ
બાપાની પિંપર
વિરાટનો હિંડોળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ?

રઘુવીર ચૌધરી
સુરેશ જોશી
અનિલ જોશી
ઉમાશંકર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP