Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
'ધમાલ ન કરો, - જરાય નહિ નેન ભીનાં થશો.' કાવ્ય પંક્તિમાં રહેલા છંદને ઓળખાવો.

સ્ત્રગ્ધરા
પૃથ્વી
મંદાક્રાંતા
માલિની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19)
કલાપીનું પૂરું નામ જણાવો.

સમરસિંહ ગોહેલ
તખતસિંહ પરમાર
અહીં દર્શાવેલ ત્રણ પૈકી કોઈ નહીં
સુરસિંહ ગોહેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP