Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષા કઈ ભાષામાંથી જન્મી છે ? સંસ્કૃત પ્રાકૃત રાજસ્થાની હિન્દી સંસ્કૃત પ્રાકૃત રાજસ્થાની હિન્દી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર કોણ છે ? મંગુભાઈ પટેલ રમણભાઈ વોરા ગણપતભાઈ વસાવા શંભુજી ઠાકોર. મંગુભાઈ પટેલ રમણભાઈ વોરા ગણપતભાઈ વસાવા શંભુજી ઠાકોર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ___ ugly are not bad at hearts. The A None of these An The A None of these An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) બ્રિટીશ શાસન વખતે કચ્છના ચલણી સિક્કા કયા નામે પ્રચલિત હતા ? નિકલ કોરી પાવલી ઢબુ નિકલ કોરી પાવલી ઢબુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) અર્વાચીન ગુજરાતી ભાષાનું પ્રથમ કાવ્ય કયું છે ? બાપાની પિંપર વિરની વિદાય વિરાટનો હિંડોળો બાપાનો કાગળ બાપાની પિંપર વિરની વિદાય વિરાટનો હિંડોળો બાપાનો કાગળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્ષના ગરમમાં ગરમ માસના સરેરાશ તાપમાન અને ઠંડામાં ઠંડા માસના સરેરાશ તાપમાનના તફાવતને તાપમાનનો ___ ગાળો કહે છે. વાર્ષિક દૈનિક સરેરાશ માસિક વાર્ષિક દૈનિક સરેરાશ માસિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP