Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ભારતમાં અંગ્રેજી (પાશ્ચાત્ય) ઢબની પોલીસ વ્યવસ્થા શરૂ કરાવનાર કોણ હતું ? હેસ્ટિંગ્સ લીટન કોર્નવોલિસ વેલેસ્લી હેસ્ટિંગ્સ લીટન કોર્નવોલિસ વેલેસ્લી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) હાલના રીઝર્વ બેન્કના ગવર્નર કોણ છે ? અરુણ જેટલી રઘુરામ રાજન તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ અરુણ જેટલી રઘુરામ રાજન તીરથસિંહ ઠાકુર ઉર્જિત પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતી ભાષામાં અનુગો કેવા હોય છે ? બેઅક્ષરી એકાક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી બેઅક્ષરી એકાક્ષરી અનેકઅક્ષરી ત્રણઅક્ષરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) એક નળાકાર પાણીની ટાંકીની ત્રિજ્યા 1 મીટર છે તથા તેની ઉંચાઈ 14 મીટર છે તો તેની વક્રસપાટીનું ક્ષેત્રફળ ___ ચો.મી. થાય. (π = 22/7 લો.) 22 44 14 88 22 44 14 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્યા શબ્દોની જોડણી મૂળ પ્રમાણે કરવી જોઈએ ? દશ્ય તદ્ભવ તત્સમ્ મિશ્ર શબ્દો દશ્ય તદ્ભવ તત્સમ્ મિશ્ર શબ્દો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP