ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) સમુદ્ર પાણીથી રચાતા સરોવરને કયા નામથી ઓળખવામાં આવે છે ? બંધારા લગૂન અખાત તળાવ બંધારા લગૂન અખાત તળાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) માંડવની ટેકરીઓનું ઊંચામાં ઊંચું શિખર કયું છે ? ચોટીલા દાતાર ગિરનાર તારંગા ચોટીલા દાતાર ગિરનાર તારંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં સૌથી ઓછો વરસાદ કયા વિસ્તારમાં નોંધાય છે ? કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) વસ્તીગણતરી 2011 મુજબ ગુજરાતમાં સાક્ષરતાનો દર શું છે ? 74% 72% 78% 76% 74% 72% 78% 76% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતના દરીયાકિનારે નવા બંદરોના વિકાસ માટે તાજેતરમાં ગુજરાત મેરિટાઇમ બોર્ડે કોની સાથે સમજૂતી કરી ? આપેલ પૈકી કોઈ નહીં મોન્ટ્રીયલ પોર્ટ ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ આપેલ પૈકી કોઈ નહીં મોન્ટ્રીયલ પોર્ટ ચાબ્રાહાર પોર્ટ રોડરડોમ પોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતની ભૂગોળ (Geography of Gujarat) ગુજરાતમાં પેટ્રોકેમિકલ્સ ઉદ્યોગ ક્યાં વિકસ્યો છે ? ચાણસ્મા કોયલી જગુદણ કલોલ ચાણસ્મા કોયલી જગુદણ કલોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP