Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાતીમાં આધુનિકતાનાં પુરસ્કર્તા તરીકે કોને ઓળખવામાં આવે છે ? અનિલ જોશી ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી સુરેશ જોશી અનિલ જોશી ઉમાશંકર જોશી રઘુવીર ચૌધરી સુરેશ જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મળેલા જીવ' કૃતિના સર્જકનું નામ જણાવો. પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર દર્શક પન્નાલાલ પટેલ પીતાંબર પટેલ ઈશ્વર પેટલીકર દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'હિસ્ટ્રી ઓફ ધ ફ્રીડમ મુવમેન્ટ ઇન ઇન્ડિયા' ગ્રંથશ્રેણીના લેખેક કોણ છે ? ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા એમ. પાણીકર ગોવિંદભાઈ હાથીભાઈ ડૉ. તારાચંદ પટ્ટાભિ સિતારામૈયા એમ. પાણીકર ગોવિંદભાઈ હાથીભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) નરસિંહ મહેતાને કયો છંદ પ્રિય હતો ? હરિગીત ઝૂલણા સવૈયા ચોપાઈ હરિગીત ઝૂલણા સવૈયા ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) વર્તુળ પરના તમામ બિંદુઓ હંમેશા વર્તુળના કેન્દ્રથી ___ જેટલા અંતરે આવેલા હોય છે. વૃતખંડ જીવા ત્રિજ્યા વ્યાસ વૃતખંડ જીવા ત્રિજ્યા વ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? અનુગ વિશેષણ નામયોગી નિપાત અનુગ વિશેષણ નામયોગી નિપાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP