Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ક્ષેત્રફળની દષ્ટિએ ભારત વિશ્વમાં કયા ક્રમે છે ? આઠમા પાંચમા સાતમા છઠ્ઠા આઠમા પાંચમા સાતમા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'કસુંબીનો રંગ' કાવ્ય કયા કવિનું છે ? ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઉમાશંકર ઝવેરચંદ મેઘાણી સ્નેહરશ્મિ બાલમુકુન્દ દવે ઉમાશંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ગુજરાત સાહિત્ય અકાદમીનું મુખપત્ર કયું છે ? કુમાર બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ પરબ કુમાર બુદ્ધિપ્રકાશ શબ્દ સૃષ્ટિ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) ત્રણ અસમરેખ બિંદુઓ દ્વારા નિશ્ચિત થતા રેખાખંડોના યોગગણને ___ કહે છે. વર્તુળ ત્રિકોણ લંબઘન ચતુષ્કોણ વર્તુળ ત્રિકોણ લંબઘન ચતુષ્કોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'મારા ઘરે તમે જ આવો' વાક્યમાં 'જ' એ શું દર્શાવે છે ? અનુગ વિશેષણ નિપાત નામયોગી અનુગ વિશેષણ નિપાત નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NP-12-19) 'આખ્યાન'ના પિતા કોને કહેવામાં આવે છે ? ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ભાલણ વિષ્ણુદાસ પ્રેમાનંદ નાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP