Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી' કપડાંને ઇસ્ત્રી કરવી ગડી પાડવી વાત સમજમાં આવવી કરચલી પડવી કપડાંને ઇસ્ત્રી કરવી ગડી પાડવી વાત સમજમાં આવવી કરચલી પડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ' ભૂંગળ દરવાજો ઝાંપો મોભ ભૂંગળ દરવાજો ઝાંપો મોભ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'દિશાઓ ધૂળથી પુરાઈ જાય એવું સખત વાવાઝોડું' વડવાનલ પવન ત્સુનામી આંધી વડવાનલ પવન ત્સુનામી આંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ક્રાંતિકારી શ્રી શ્યામજી કૃષ્ણ વર્માનું નિધન ક્યાં થયું હતું ? લંડન જીનીવા પોરબંદર માંડવી લંડન જીનીવા પોરબંદર માંડવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ચૂંટણીમાં મતદાન કરવા માટેનું ઓળખપત્ર આપવા માટે કોણ અધિકૃત છે ? ભારતીય ચૂંટણી પંચ પુરવઠા અધિકારી પોલીસ કમિશ્રર તાલુકા વિકાસ અધિકારી ભારતીય ચૂંટણી પંચ પુરવઠા અધિકારી પોલીસ કમિશ્રર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ? શીત કટિબંધ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ શીત કટિબંધ મહાદ્વીપ ઉષ્ણ કટિબંધ રણપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP