Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંખ્યાગણો માટે ___ સત્ય છે. N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - નામ ઈ - બજાર ઈ - મંડિ ઈ - કોમર્સ ઈ - નામ ઈ - બજાર ઈ - મંડિ ઈ - કોમર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સિદ્ધિ પ્રાપ્ત કરનાર ગુજરાતના ખેલાડીને ગુજરાત સરકાર દ્વારા કયો એવોર્ડ આપવામાં આવે છે ? જયભિખ્ખુ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ જયભિખ્ખુ એવોર્ડ એકલવ્ય એવોર્ડ શ્રી રવિશંકર રાવલ એવોર્ડ શ્રી મગનભાઈ દેસાઈ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ કોણ હતા ? શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રીમદ્ રાજચંદ્ર શ્રી ગોપાલકૃષ્ણ ગોખલે રવીન્દ્રનાથ ટાગોર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય શ્રીમદ્ રાજચંદ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) અલંકાર ઓળખાવો :'તે હરિણીની જેમ ત્યાંથી નાસી ગઈ.' અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા અનન્વય ઉપમા રૂપક ઉત્પ્રેક્ષા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) કયું ખનિજ સમગ્ર એશિયામાં માત્ર ગુજરાતમાંથી જ મળે છે ? ફલોરસ્પાર બોકસાઈટ ડોલોમાઈટ અકીક ફલોરસ્પાર બોકસાઈટ ડોલોમાઈટ અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP