Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ?

ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ
ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ
ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી
ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત રાજ્યના ગામોને 3-ફેઝ વીજ પુરવઠો ચોવીસ કલાક માટે પૂરો પાડવામાં આવે છે ?

ગ્રામ ઉજાલા યોજના
જ્યોતિગ્રામ યોજના
દીપક્રાંતિ યોજના
ગ્રામ વીજક્રાંતિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી
મતદારો દ્વારા સીધી ચૂંટણીથી
મુખ્યમંત્રી દ્વારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
ભારતને આર્થિક રીતે સ્વાવલંબિત કરવા 'Make in India'નું સૂત્ર આપનાર પ્રધાનમંત્રી.

મા. શ્રી અટલબિહારી વાજપેયી
મા. શ્રી નરેન્દ્રભાઇ મોદી
મા. શ્રી દેવગોડા
મા. શ્રી મનમોહનસીંઘ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP