Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
રાજ્ય સરકારની કઈ યોજના હેઠળ ગ્રામવાસીઓ એકઠા મળી પોતાનામાંથી સર્વસંમતિથી ગ્રામપંચાયતના વહીવટ માટે પ્રતિનિધિઓ નક્કી કરે છે જેના થકી ગ્રામપંચાયતોની ચૂંટણી વ્યાપક સમજૂતીથી બિનહરિફ રીતે અને સર્વસંમતિથી થાય છે ?

સમરસ ગ્રામ યોજના
સંવાદ ગ્રામ યોજના
આદર્શ પંચાયત યોજના
વિશ્વ ગ્રામ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
જિલ્લા પંચાયતના પ્રમુખની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

મુખ્યમંત્રી દ્વારા
મતદારો દ્વારા સીધી ચૂંટણીથી
જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો દ્વારા તેમના પોતાનામાંથી
પંચાયત વિભાગના મંત્રીશ્રી દ્રારા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
કહેવતનો અર્થ લખો : 'દુઃખનું ઓસડ દહાડા'

ઓસડ પીવાથી દુઃખ ઘટે છે.
સમય જતાં દુઃખ ઘટતું જાય છે.
દુઃખ જોઈ દયાની લાગણી થવી.
સમય જતાં દુઃખ વધે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP