Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
નીચેના પૈકી કયા કવિએ ગુજરાતી સાહિત્યના પ્રમુખ તરીકે સેવા આપી નથી ?

સ્નેહરશ્મિ
માધવ રામાનુજ
ઉશનસ્‌
રાજેન્દ્ર શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ?

મહાદ્વીપ
શીત કટિબંધ
રણપ્રદેશ
ઉષ્ણ કટિબંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.'

શરતવાચક
વિરોધવાચક
સમુચ્ચયવાચક
પરિણામવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3)
6000 પાઉચ બનાવતાં મોહનને 10 કલાક અને રોહનને 15 કલાક લાગે છે. બંને સાથે મળીને 6000 પાઉચ બનાવે છે. તો તેમનો સંયુક્ત કામનો દર કેટલો થાય ?

1000 પાઉચ / કલાક
500 પાઉચ / કલાક
400 પાઉચ / કલાક
600 પાઉચ / કલાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP