Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ભારતમાં "અશોક ચક્ર" કયા ક્ષેત્ર સૌથી ઉચ્ચ એવોર્ડ છે ? સૈન્ય સાહિત્ય વિજ્ઞાન કલા સૈન્ય સાહિત્ય વિજ્ઞાન કલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) રૂઢિપ્રયોગનો અર્થ લખો : 'ગડ બેસવી' કરચલી પડવી ગડી પાડવી વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી કરચલી પડવી ગડી પાડવી વાત સમજમાં આવવી કપડાંને ઇસ્ત્રી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 720 540 180 360 720 540 180 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ___ the little kids play in the garden. Let Let's Allow Lets Let Let's Allow Lets ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વડાપ્રધાનશ્રીના સત્તાવાર નિવાસસ્થાન “7, રેસકોર્સ માર્ગ''ને હવે કયું નામ આપવામાં આવેલ છે ? 7, લોકકલ્યાણ માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, લોકહિત માર્ગ 7, લોકકલ્યાણ માર્ગ 7, શક્તિ માર્ગ 7, લોકસેવા માર્ગ 7, લોકહિત માર્ગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ લખો: 'વલ્લભભાઈ લોખંડી પુરુષ હતા.' પુરુષ હતા લોખંડી વલ્લભભાઈ પુરુષ હતા લોખંડી વલ્લભભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP