Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) પૃથ્વીના જે વિભાગમાં સૂર્યના સીધાં કિરણો પડે છે તે વિભાગને શું કહેવામાં આવે છે ? રણપ્રદેશ શીત કટિબંધ ઉષ્ણ કટિબંધ મહાદ્વીપ રણપ્રદેશ શીત કટિબંધ ઉષ્ણ કટિબંધ મહાદ્વીપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) નિપાત લખો : 'તમે સામાન આપી દો ને.' ને દો તમે આપી ને દો તમે આપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ ગલ્લો, ગર્જન, ગદ્ય, ગંધર્વ, ગંગોત્રી ગંગોત્રી, ગંધર્વ, ગદ્ય, ગર્જન, ગલ્લો ગદ્ય, ગર્જન, ગલ્લો, ગંગોત્રી, ગંધર્વ ગર્જન, ગલ્લો, ગદ્ય, ગંગોત્રી, ગંધર્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) ત્રિકોણના બધા જ બહિષ્કોણોના માપનો સરવાળો કેટલો થાય ? 540 720 360 180 540 720 360 180 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વિશેષણ શોધીને લખો : 'મોહન ચોથી અંગ્રેજીમાં પાસ થયો.' અંગ્રેજી પાસ ચોથી મોહન અંગ્રેજી પાસ ચોથી મોહન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંયોજકનો પ્રકાર લખો : 'સહુ બજાર તરફ જતા હતા પણ એ ઘર તરફ ચાલ્યો.' સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક વિરોધવાચક સમુચ્ચયવાચક પરિણામવાચક શરતવાચક વિરોધવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP