Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'બારણું અંદરથી બંધ રાખવાનો લાંબો આડો દંડ' ઝાંપો મોભ ભૂંગળ દરવાજો ઝાંપો મોભ ભૂંગળ દરવાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વાંસદા રાષ્ટ્રીય ઉધાન કયા જિલ્લામાં આવેલ છે ? ભાવનગર વલસાડ જામનગર નવસારી ભાવનગર વલસાડ જામનગર નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) વર્ષ 2016માં મા. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઓનલાઈન રાષ્ટ્રિય કૃષિ બજારનો પ્રારંભ કરવામાં આવ્યો એ ઈન્ટરનેટ પ્લેટફોર્મ / પોર્ટલનું નામ શું છે ? ઈ - મંડિ ઈ - કોમર્સ ઈ - નામ ઈ - બજાર ઈ - મંડિ ઈ - કોમર્સ ઈ - નામ ઈ - બજાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) Ø = ___ {Ø} = ∉ ∈ ⊄ = ∉ ∈ ⊄ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) n/2 (a+ℓ)=___. Tn Tn-1 Sn d Tn Tn-1 Sn d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (NS-1-3) સંધિ લખો : 'પૃથક્ + જન' પૃથગ્જન પૃથક્કજન પૃથક્જન પૃથ્થકજન પૃથગ્જન પૃથક્કજન પૃથક્જન પૃથ્થકજન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP