DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
સુનિલ ગાવસ્કર તેની પ્રથમ ટેસ્ટ મૅચ કયા રાષ્ટ્રની સામે રમ્યો હતો ?

વેસ્ટ ઈન્ડિઝ
પાકિસ્તાન
ઓસ્ટ્રેલિયા
ઈંગ્લેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ગુજરાત વિધાન સભામાં વિરોધ પક્ષનાં નેતા કોણ છે ?

શંકરસિંહ વાઘેલા
અર્જુન મોઢવાડીયા
સિધ્ધાર્થ પટેલ
શક્તિસિંહ ગોહિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

DPSSC Talati cum Mantri Exam Paper (12-02-2017)
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનાં સર્વપ્રથમ પ્રમુખ કોણ હતા ?

એ. ઓ. હ્યુમ
ઍન્ની બિસેન્ટ
ડબલ્યૂ. સી. બેનર્જી
વિઠ્ઠલભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP